1. Carry your CV and other required documents in a folder. Documents such as: mark sheets, salary slips, key certificates, experience letters (if applicable). (તમારું સી. વી અને બીજા દસ્તાવેજ તમારી સાથે લઈને જાવ. બીજા દસ્તાવેજ જેવા કે: તમારી માર્કશીટ, સર્ટીફીકેટ, અને જો તમે પહેલા ક્યાય કામ કર્યું હોય તો તેનો લેટર. )
2. Dress smartly. Before going for an interview, practice in front of a mirror. સરસ થી તૈયાર થાવ અને અરીસા ની સામે પ્રેક્ટીસ જરૂર કરો. )
3. Reach the interview venue before time. It helps you look around and relax a bit. (ઇન્ટરવ્યુ ની જગ્યા પર જલ્દી પહોચો, તેનાથી તમને આસપાસ જોવાનો મોકો મળશે અને તમે તણાવમુક્ત થશો. )
4. Read about the company and the job profile, so that you could connect your skills to the profile you are applying for. (કંપની અને ત્યાં તમારા કામ વિષે જરૂર વાંચો, આનાથી તમે ઇન્ટરવ્યુ વખતે તમારી કુશળતાઓ ને જે નોકરી માં તમે અરજી કરી રહ્યા છો તેની જરૂરિયાત સાથે સારી રીતે જોડી ને બતાવી શકશો. )
5. Know your CV well. You should know each and every point on the CV. (તમારૂ સી. વી સારી રીતે વાંચો. તમને તમારા સી. વી પરના દરેક મુદ્દા વિષે બધી જ ખબર હોવી જોઈએ. )
6. Prepare a file for all the documents and keep everything in order, so that you do not look clumsy in front of the interviewer. (તમારા બધાજ દસ્તાવેજો ને એક ફાઈલ માં રાખો. બધું જ જમા કરી રાખો જેથી તમે ઇન્ટરવ્યુ લેવા વાળા સામે અણઘડ ના દેખાઓ. )
7. When answering questions, make eye contact. It shows confidence. (સવાલો ના જવાબ આપતી વખતે ઈન્ટરવ્યુ લેનાર સાથે આંખ મેળવીને વાત કરો. એ આત્મવિશ્વાસ દર્શાવે છે. )
8. Prepare well for the basic questions like, 'Tell me something about yourself', 'Where do you see yourself in five years?' and 'What are your strengths and weaknesses?' (સામાન્ય સવાલો માટે પહેલેથી જ તૈયાર રહો. જેમ કે: 'તમારા વિષે કઈક બતાવો', 'તમે તમારી જાત ને 5 વર્ષ પછી ક્યાં જુઓ છો?', 'તમારી કમજોરીઓ અને ખૂબીઓ શું છે?')
Doubts on this article